¡Sorpréndeme!

તીસ્તા અને શ્રીકુમારને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા| અમદાવાદ સિવિલમાં સંક્રમિત દર્દીઓ વધ્યા

2022-07-02 154 Dailymotion

તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારના આજે રિમાન્ડ પૂરા થતાં તેઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે વધારે રિમાન્ડની માંગ ના કરતાં કોર્ટે તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. બીજી તરફ અમદાવાદ સિવિલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.